મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા (ઉં.વ. ૬૫) તે નિલેશ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના ભાઈનું તા. ૨૩/૦૧/૨૦૨૪ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા. ૨૫/૦૧/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર, મોરબી ખાતે રાખેલ છે. (સંપર્ક : નિલેશભાઈ – 9979018978)
