Monday, May 12, 2025

મોરબી: ધંધાના ટેન્શનના કારણે યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ઘુંટુ રોડ હરીઓમ સોસાયટીમાં રહેતા યુવકે બેલા ગામની સીમમાં આવેલ યોગી કોમ્પલેક્ષની દુકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ કૌશીકભાઇ હરેશભાઇ લોદરીયા ઉવ-૨૫ રહે- હરીઓમ સોસાયટી ઘુંટુ રોડ મોરબી વાળો ઘણા સમયથી અલગ અલગ વેપાર-ધંધો કરતો હોય ધંધો બારાબર ચાલતો ન હોય અને ઘણા સમયથી ધંધાના ટેંનશનમા રહેતો હોય અને ધંધાના ટેંનશનના કારણે બેલા ગામની સીમમાં આવેલ યોગી કોમ્પલેક્ષની દુકાન નં-૧૧મા પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર