Sunday, July 6, 2025

મોરબી જિલ્લાના યુનિટ જજ અને હાઇકોર્ટના જસ્ટિસ દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાત લેવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ મુલાકાત દરમિયાન હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ દ્વારા કોર્ટ કેમ્પસની મુલાકાત કરી હતી તે ઉપરાંત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા અને બિરેન વૈષ્ણવ દ્વારા મોરબી જિલ્લા વકીલ મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી

મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા દ્વારા મોરબી જિલ્લામાં કેસોનો નીકાલ ઝડપથી થાય એ માટે બે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને એક જીએમએફસી કોર્ટ તથા એક સિવિલ કોર્ટ એમ કુલ ચાર કોર્ટ વધારવા માટેની પણ ચર્ચા કરી હતી તથા નવું કોર્ટ બિલ્ડિંગ વધારે સુવિધા સંપન્ન બને અને ઝડપથી બને એ માટે પણ ચર્ચા કરી

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર