આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વ ની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં માં આવેલ
આ તકે તેમના પ્રવચન માં જણાવેલ કે આજ નો બાળક એ આવતી કાલ નું ભવિષ્ય છે એ દેશ ની આઝાદી માટે આપણા પૂર્વજો એ એકતા અને અખંડિતતા માટે શહીદ થયેલ છે તેમને આજ ના દિવસે યાદ કરી દેશ ની આઝાદી નું જતન કરવા આપણે સો સાથે મળી દેશ ની એકતા અને અખંડિતા ને બનાવી રાખીએ તેજ આજ ના દિવસે આપણે સો સંકલ્પ લઈ એ સ્વતંત્ર દિવસ ના આ કાર્યક્રમ માં હાઇસ્કુલ ના વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ આસપાસ ના ગામના લોકો હાજર રહી સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરેલ
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.