Monday, August 4, 2025

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઇ પટેલનો આજ જન્મ દિવસ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, તેમજ હર હંમેશ લોકોના પ્રશ્નોને ઉજાગર કરનાર, સરળ સ્વભાવ અને સંનિષ્ઠ જનસેવક, કર્મશીલ અને કાર્યધ્યક્ષ મોરબી જિલ્લાના પ્રખર અને નિખાલસ નેતા જયંતિભાઇ પટેલનો આજ જન્મ દિવસ.

ત્યારે તેમના જન્મ દિવસ પર પ્રખર અને સરળ સ્વભાવના, તેમજ હર હંમેશ લોકોની સાથે , લોકો વચ્ચે અને લોકોની વ્હારે રહેતા સંવેદનશીલ નેતા જયંતિભાઇ પટેલને તેમના જન્મ દિવસ પર ચક્રવાત ન્યુઝ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ,

આજ તેમના જન્મ દિવસ પર મોરબીની જનતા તેમને ખૂબ ખૂબ શુભેચછાઓ પાઠવી રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર