આ બદલી હુકમ અંતર્ગત મોરબી એ ડી-વીઝન, બી-ડીવીઝન ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 27 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે.
મોરબીના રવાપર રોડ ખાતે 125 વિઘામાં પથરાયેલા આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકારથી આર્થિક યોગદાનથી થયેલ છે. સુંદર મજાનું વિશાળ પટાંગણ, પટાંગણમાં મસ મોટાં વૃક્ષો ઉભેલા છે, દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે.
નુતન...