Saturday, May 10, 2025

મોરબી: ચૂંટણીને લઈને અધિકારીઓ દ્વારા કાયદો અને વ્યવ્યથા સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ પ્રાંત અધિકારી તથા વાંકાનેર ડીવાયએસપી તેમજ હળવદ દ્વારા સ્ટાફ સાથે ક્રિટીકલ બુથની વિઝીટ કરી કાયદો અને વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ હળવદ પ્રાંત અધિકારી આચાર્ય તથા વાંકાનેર ડીવાયએસપી સમીર સારડા અને હળવદ પીઆઈ આર ટી વ્યાસ દ્વારા સ્ટાફ સાથે ક્રિટિકલ બુથની સંયુક્ત visit કરી કાયદો વ્યવસ્થાની તેમજ સગવડોની સમીક્ષા કરી હતી. તેમજ આ તકે દરેક બુથ ઉપર સરપંચ ગામોના આગેવાનો, બીએલો અને શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રજાજનોમાં મતદાન વધુ થાય તે માટે જાગૃતિ લાવવા અપીલ પણ કરવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર