મોરબી: હિન્દૂ સામ્રાજય દિન નિમિત્તે મશાલ રેલીનું આયોજન
મોરબી: હિન્દુ સામ્રાજદિન ઉત્સવ નિમિતે મોરબી-૨જેઠ શુદ તેરસ ને શુક્રવાર તા.૦૨-૦૬-૨૦૨૩ જયારે છત્રપતિ શિવાજી મહારાજના રાજયભિષેકના ૩૫૦ વર્ષ થઇ રહ્યા છે. ત્યારે આપણે હિન્દવી સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજય દિન તરીકે સૌ સાથે મળીને ઉજવવીએ આપણે બે રૂટમાં આપણે બે રૂટમાં મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
મશાલ રેલી રૂટનું નિચે મુજબ આયોજન કરવામાં આવેલ છે.
તારીખ:- ૦૨-૦૬-૨૦૨૩ વાર :- શુક્રવાર સમય રાત્રે :- ૦૯:૦૦ થી ૧૦:૩૦
૧) ઉમા ટાઉન પિ, ર) બાલા હનુમાન મંદિર, ૩) આશાપુરા પાન સ્ટોર, ૪) ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, પ) રામકૃષ્ણ ગરબી ચોક, ક) કુળદેવી પાન ૭) મહારાણા પ્રતાપ સર્કલ સુધી.
જ્યારે બીજો રૂટ ૧) પાવન પાર્ક (મેલડી માતાનું મંદિર), ર) ત્રુષિકેશ વિધાલય, ૩) રામેશ્વર મહાદેવ મંદિર, ૪) હાઉસીંગ મેઈન રોડ, ક) મહારાણા પ્રતાપ સર્કલ સુધી મશાલ રેલી યોજાશે.