મોરબીમાં બીમાર દર્દીને સહાય કરી અજય લોરીયાન પુત્રના જન્મ દિવસની ઉજવણી કરી

મોરબી : મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના પુત્ર દેવના 8 માં જન્મ દિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી

જેમાં ગઈ કાલે શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયાને સહાય કરવા યોજાયેલ રામા મંડળમાં 51,000 નું અનુદાન આપી અને પુત્ર દેવના જન્મ દિવસની ઉજવણી કરી હતી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img