મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ); સ્વાદના રસિયાઓ માટે મનપસંદ એવા જુગાડી અડ્ડાને આવતીકાલે ગુરુવારે ૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ અવસર ઉપર મોરબીવાસીઓ માટે બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રીની ખાસ ઓફર રાખવામાં આવી છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂરથી પધારો.
જુગાડી અડ્ડા’ તે મુંબઈની ખ્યાતનામ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે. અહીં બર્ગર, મેગી, સેન્ડવીચ, ફ્રાયસ સહિતની આઇટમો મળે છે. જુગાડી અડ્ડાને ચાર વર્ષ પૂર્ણ થતાં હોય જેથી આવતીકાલે તા.5ને ગુરૂવારના રોજ એક દિવસ માટે ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં તમામ જાતના બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રી મળશે. તો પરિવાર કે મિત્રોની સંગાથે અહીં ઓફર્સ સાથે સ્વાદનો ચટાકો માણવા પહોંચી જાવ.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને જો દવા ની સાથે- સાથે પોષણ યુકત આહર પણ મહી રહે તો તેઓ જલ્દીથી રોગમાંથી સ્વસ્થ થઈ શકે.
આવા ઉમદા હેતુથી મોરબીના વિટ્રીફાઇડ એસોસિએશન ના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ કંપની ના ઓનર મનોજભાઈ એરવાડીયા એ મોરબી તાલુકા માં...
ચકચારી ખુનની કોશીષ ના માળીયા મીયાણાના મોટા દહીસરા નવલખી રોડ ઉપર જી. ઈ. બી. સ્ટેશન સામે થયેલ ફાયરીંગમાં ફરીયાદીને પોલીસે આરોપી બનાવેલ જે ફરીયાદી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામીના જામીન મંજુર કરવામાં આવેલ છે.
તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ તરૂણ ઉર્ફે ગોપાલ હંસરાજભાઈ ગામી રહે. મોરબી વાળાએ માળીયા પોલીસ સ્ટેશનમાં પોતાના...