Monday, May 12, 2025

મોરબી કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમો પ્રવીણભાઇ મોહનભાઇ ગોહિલ (ઉ.વ.૩૫) રહે. મોરબી નવલખીરોડ યમુનાનગર સામે શ્રધ્ધાપાર્ક, કામરાનભાઇ સલીમભાઇ ઉમરભાઇ ચાનીયા (ઉ.વ.૩૪) રહે. રાજકોટ દુધડેરી પાસે ભગવતી સોસાયટી શેરીનં.૩ મઘર ટેરેસા આશ્રમની બાજુમા, બિલાલભાઇ આદમભાઇ ચાનીયા (ઉ.વ.૩૫) રહે.મોરબી નવલખી રોડ રણછોડનગર નીધીપાર્ક તથા અશરફભાઇ આમદભાઇ ઓડીયા (ઉ.વ.૫૧) રહે. લાતીપ્લોટ શેરીનં.૧૧ જોન્સનગર મોરબીવાળા ને રોકડ રકમ રૂ. ૧૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર