આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસે આ કામના ફરિયાદી દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા કપડાંની થેલીમાં રોકડ રૂપિયા ૧,૭૫,૦૦૦/- લઈને જતા હોઈ ત્યારે અમુક ઇસમો હાથ માંથી પૈસા ભરેલી થેલી ખેંચીને લઈ ગયા હોઈ. ત્યારે આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
