મોરબી :- નાની વાવડી ગામ પાસેની એક ફેક્ટરીમાંથી ૫૦ કી.ગ્રા.ની આશરે ૮૫ ગુણી મેંદાના લોટની ચોરી

મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં માધવ ગૌશાળાના પાછળના ભાગમાં આવેલ સંકેત ફૂડ પ્રોડક્ટ નામની ફેકટરી માંથી કોઈક ઈસમ દ્વારા ફેક્ટરીમાં સ્ટોર કરેલ ૫૦ કિલો ગ્રામની ૮૫ ગુણી મેંદાના લોટની ચોરી કરવામાં આવી હતી. જે બાબતની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વાવડી ગામે આવેલ સંકેત ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી મેંદાના લોટ ૫૦ કિલોગ્રામ ની આશરે ૮૫ જેટલી ગુણી ચોરી કરવામાં આવી હતી જેની કિંમત આશરે રૂપિયા ૧,૧૮,૧૫૦/- ની હોય. જે બાબત ની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img