Thursday, August 28, 2025

મોરબી મહાનગરપાલિકાની સંકલન બેઠક આગામી 29 ઓગસ્ટે યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક આગામી તા. ૨૯/૦૮/૨૦૨૫ ના રોજ બપોરે ૦૩ કલાકે ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ (રેન બસેરા) ઈમારત રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

જેમાં નીચે જણાવેલ નિયત એજન્ડા સમિક્ષા કરવામાં આવશે. જેથી મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિના તમામ સભ્યો/પદાધિકારીઓ/અધિકારીઓ સમયસર આ બેઠકમાં ઉપસિથ્ત રહેવા જાણ કરવામાં આવે છે.

(૨) મોરબી મહાનગરપાલિકાના તમામ શાખા અધ્યક્ષઓને જણાવવામાં આવે છે, કે આપે જીતે આ બેઠકમાં સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવુ, અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનિસિપલ કમિશનરની અગાઉ અનુમતિ મેળવ્યા બાદ જ પ્રતિનિધિને હાજર રાખવા અન્યથા જાતે હાજર રહેવુ

(3) સંકલન સમિતિના નીચે જણાવેલ એજન્ડા સબંધિત શાખા કક્ષાએ થયેલ કાર્યવાહીની પ્રશ્ન/ફરિયાદ રજુ કરનાર પદાધિકારી/અધિકારીને સંકલન સમિતિ બેઠક અગાઉ અહેવાલ મોકલવો તથા બેઠકમાં પ્રશ્ન ફરિયાદ સંબંધિત જરૂરી સાધનિક કાગળો સાથે હાજર રહેવુ.

આ બેઠકમાં એજન્ડા નીચે મુજબ છે.

(૧) જુલાઈ ૨૦૨૫ સંકલન સમિતિ બેઠક તા. તા.૧૮/૦૭/ ૨૦૨૫ ની કાર્યવાહી નોંધમાં જણાવેલ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ અત્રેની કચેરીમાં સરકારની જુદી જુદી જનભાગીદારીના કામો માટે આવેલ અરજીની વિગત તેમજ આવેલ અરજી અન્વયે કરેલ કાર્યવાહીની પુરતી વિગતો સાથે સિવિલ અને સીટી બ્યુટીફીકેશન શive Power Point Presentation સ્વરૂપે રજુ કરવી.

(૨) હંસાબેન જેઠાભાઈ પારેઘી પ્રમુખ, જિલ્લા પંચાયત, મોરબી ના તા.10/07/2025 રોજના પત્રથી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ જુલાઈ-૨૦૨૫ માં રજુ થયેલ પ્રશ્ન અંગે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર