Sunday, August 10, 2025

મોરબી – માળિયા વિધાનસભા કોંગ્રેસના યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી – માળિયા વિસ્તારમાં સતત કાર્યશીલ રહેતા કોંગ્રેસના આગેવાન સંદિપભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ .

મોરબી-માળિયા વિધાનસભા કોંગ્રેસના યુવા પ્રમુખ નીડર બાહોશ કર્મનિષ્ઠ અને લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા કોંગ્રેસના યુવા આગેવાન સંદીપ કાલરીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ દ્વારા ફોન કરી તેમજ રૂબરૂ મુલાકાત કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહીં છે ત્યારે સંદિપભાઈ કાલરીયાને ચક્રવાત ન્યૂઝ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર