Tuesday, May 13, 2025

મોરબી માળિયા રોડ પર ગુંગણ ગામના પાટીયા નજીક ડિસ્પ્લેનો થાંભલો માથે પડતા ટ્રક ચાલકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): ગઈ કાલ મોડી રાત્રે મોરબી – માળિયા હાઈવે રોડ ઉપર ગુંગણ ગામના પાટીયા નજીક રોડ પર ટ્રક રજીસ્ટર નંબર-GJ-03-T-9549 ઉપર ડિસ્પ્લેનો થાંભલો માથે પડતા ટ્રક ચાલક ફસાઈ ગયો હતો જેનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી મહામહેનતે ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર