Saturday, July 12, 2025

મોરબી: ઉમિયા માતાજી મંદિર સિદસર, ડોકટર ભાણજી ભાઈ કુંડારિયા (અમેરિકા ) તેમજ KPSNA( USA ) ના સહયોગથી મેડિકલ કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ખાતે ઉમિયા માતાજી મંદિર સિદસર, ડોકટર ભાણજી ભાઈ કુંડારિયા (અમેરિકા ) તેમજ KPSNA( USA ) ના સહયોગથી મેડિકલ કેમ્પ યોજાયા જેમાં આજે તારીખ ૩૦/૦૭/૨૦૨૩ના સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી રવાપર રોડ પર આવેલી મારૂતીનગર સોસયટીમાં યોજાયો હતો જેમાં ૨૫૧ લોકોએ લાભ લીધો હતો તેમજ બીજો કેમ્પ બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધીમાં અંદાજે ૨૫૧ લોકોએ લાભ લીધો હતો

આ કેમ્પમાં પેરા મેડિકલ ટીમ દ્વારા વજન, હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બી.પી. ઓક્સિજન વગેરે ચેક કરવામાં આવશે. આ કેમ્પમાં તમામ જ્ઞાતિના ૧૦ વર્ષથી ઉપરના તમામ લોકોનું ચેકઅપ ફ્રી માં કરવામાં આવ્યું હતું. અને જેમનું હિમોગ્લોબીન જરૂર કરતાં ઓછું હતું તે તમામ લોકોને હિમોગ્લોબીનની દવા ફ્રી માં આપવામાં આવી હતી.

તો આવતી કાલે તારીખ૩૧-૦૭-૨૦૨૩ ના રોજ પણ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર -૧ દર્શન એપાર્ટમેન્ટ ખાતે સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી તેમજ સુભાષ નગર ૩-૪ વચ્ચે સાર્વજનિક પ્લોટ ખાતે બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર