મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઇ શેઠનું દુઃખદ અવસાન
મોરબી: સ્વ. પ્રભુદાસ ભાઇ તથા સ્વ. વનીતાબેનના પુત્રવધુ અને જીતેન્દ્રભાઇના ધર્મપત્ની મોનીકાબેનનુ ૫૮ વર્ષની ઉંમરે તા. -૧૪-૦૯-૨૦૨૨ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
તેમજ દીપાલી, કૌશલ, અને મોક્ષના માતૃશ્રી તથા ધારા, સંજય અને વિશાલના સાસુ તેમજ આગમ, મૈત્રીના દાદી તથા લબ્ધીના નાની તેમજ સ્વ રતિલાલ ઈન્દુબેન જી. મહેતાના સુપુત્રી તથા મહેન્દ્ર હિતેશના બેન અને માયાબેનના નણંદ હંસા સ્વ મીના અને બા.બા અને ભાવનાબાઈ મહાના સંસારી ભાભી શ્રી અરીહંત શરણ થયેલ છે.
સ્વ આત્માનું ઉઠામણુ તા ૧૬-૦૯-૨૦૨૨ ના શુક્રવારના રોજ ૧૦:૩૦ કલાકે દશા શ્રીમાળી વણિક ભોજનશાળા યુનીટ -૧ માં રાખેલ છે . ત્યારબાદ ૧૧ (અગીયાર) વાગે પ્રાર્થનાસભા રાખેલ છે.