વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં મોરબી નગરપાલિકા દ્વારા દવાઓનું છંટકાવ કરવામાં આવી રહ્યું છે.
ટંકારા તાલુકાના વિરપર ગામના નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ (ઉ.વ.૫૭) તારીખ ૦૮-૦૨-૨૦૨૬ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ને ગુરુવારના સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે ટંકારાના વિરપર (મ) ખાતે રાખેલ છે.
નોંધ:- પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે તથા...
મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
મોરબીના બરવાળા ગામે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના મંદિરના શિલાપુજન સાંજના ૪:૩૦ કલાકે શ્રી દામજીભગત મહંત શ્રી મંદિર બગથળાવાળા તથા...