મોરબી નીવાસી તરુણ ભાઈ લાભશંકર જોષી જે જોશનાબેન લાભશંકરના નાના દીકરા મહેન્દ્રભાઈના નાના ભાઈ અક્ષય જોષીના કાકા યશ જોષીના પપ્પા કાંતિલાલ ઠાકર અરુણભાઈ ઠાકરના ભાણેજનું તા. 26-09-2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું બેસણું 29-09-2025 ના રોજ બપોરે 04થી06 કલાકે સ્થળ ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી વાંકાનેર દરવાજા પાસે મોરબી ખાતે રાખેલ છે. વધું માહિતી માટે મોં:- 9913992050.
