હીન્દુ સમાજ ની માંગ “આરોપી ને પાસા કરો”
મોરબી તાલુકા ના જેતપર ગામે હીંન્દુ યુવાન ઉપર થયેલા જીવલેણ હુમલા માં સમગ્ર જેતપર ગામ રોષે ભરાયું, લોકો એ સ્વયંભુ સજ્જડ બંધ રાખ્યુ, પોલીસ કાફલો ખડકાયો.આશરે એક હજાર થી વઘુ લોકો તેમજ વિશ્વ હિંન્દુ પરીષદ અને બજરંગ દળ ના સભ્યો દ્વારા આ ગુનાહીત ઇતિહાસ ઘરાવતા શખ્સો ને “પાસા” હેઠળ ધકેલવા ની ઉગ્ર માંગ કરી છે.
આ શખ્સો ઉપર ગામ માં ગેર કાયદેસર બાંધકામ, ખનીજ ચોરી, બજાર મા બેફામ વાહનો દોડાવી ત્રાસ ગુજારવાની આદતો હાવી છે, તેના સંદ્રભે કડક કાર્યવાહી કરવા લોકો સ્વયંભુ કલેકટર કચેરી અને એસ. પી. ઓફીસ એ દોડી આવ્યા હતા.
