Thursday, May 22, 2025

ધોળા દિવસે અજવાળા કરી મોરબી નગરપાલિકા દેવાળું ભરવા નીકળી !!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નગરપાલિકા ની આર્થીક હાલત ખરાબ છે ખરાબ છે ખરાબ છે તેવી અનેક વાર વાતું મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ ના મોઢે સાંભળવા મળી રહી છે મોરબી નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પણ ફાફા પડી રહ્યા છે તેવી વાતો પણ ધારાસભ્ય અને પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર કરતા રહે છે અને લોકોને ટેકસ ટાઇમસર અને એડવાન્સ ભરવા માટે અપીલ કરી રહ્યા છે

આ બધી વાતો કરતા નેતા અને અધિકારીઓ ને જો મોરબી નગરપાલિકાની તેજૂરી ખાલી થતા અટકાવવી હોઈ તો..આ અડધા મોરબીમાં ધોળા દિવસે લાઈટો ચાલી રહી છે તે અટકાવી જોઈએ મોરબી શહેરમાં કેટલાય વિસ્તારોમાં લાઈટો બંધ કરવામાં જ આવતી નથી અને બિન જરૂરી રીતે ચાલુ રહે છે અને પાવરનો બેફામ બગાળ થઈ રહ્યો છે તેને અટકાવવો જોઈએ

પણ જો તમે આ નથી અટકાવી સકતા તો મોરબી નગરપાલિકા ની સ્થિતિ આજે પણ નહિ સુધારી શકો અને કાલે પણ નહિ કેમ કે આમદની અઠાની ખર્ચ રૂપિયા જેવી વાત થશે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર