Thursday, July 17, 2025

મોરબી નજીક વિલા તથા ફાર્મ હાઉસ બનાવવા માટેનું બેસ્ટ લોકેશન એટલે બાલાજી હોમ્સ ; આજે જ કરો વિઝીટ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા “વિલા” તથા “ફાર્મ હાઉસ” બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી ગયું છે.

ચાંચાપર પાસે આવેલ બાલાજી હોમ્સમા હવા ઉજાસ સહિત નયનરમ્ય નૈસર્ગિક વાતાવરણ, તથા વિશાળ સાર્વજનિક પ્લોટ એરીયા, કોમન પાર્કિંગ પ્લોટ એરીયા, પ્લે ગ્રાઉન્ડ ગાર્ડન એરીયા, કમ્પાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રી ગેઇટ આવેલો છે.

જ્યારે બાલાજી હોમ્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમાં આર.સી.સી.‌રોડ, ભુગર્ભ ગટર, પાણીની લાઈન, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. તો રાહ શેની જુઓ તમારા સપનાનું વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માટે આજે મુલાકાત કરો ચાંચાપર ગામ પાસે આવેલ બાલાજી હોમ્સની.

બુકિંગ કરવા માટે સંપર્ક કરો નીચે આપેલ નંબર પર

મનિષભાઈ આદ્રોજા મોં:- 98258 39549, હરેશભાઇ રંગપડીયા મોં:-97275 83348, લાલાભાઇ વડગાસીયા મોં:-97279 22303, શૈલેષભાઇ કોટડીયા મો :- 98792 68975, રોહિતભાઈ અઘારા મોં:-99794 44507, વિજયભાઈ કોટડીયા મોં:-98798 73647, ભરતભાઇ અઘારા મોં:- 98257 98156, હિતેષભાઈ મારવણીયા મો:- 99250 37433, સંજયભાઈ ભીમાણી મોં :- 94819 08978

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર