Wednesday, July 16, 2025

મોરબી નજીક ફોનીક કલરના કારખાનામાં કામ કરતી વખતે નીચે પટકાતા યુવકનું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ બીહાર રાજ્યના વતની અને હાલ મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં રહેતા ચંદનકુમાર ઇન્દ્રદેવ યાદવ (ઉ.વ.૪૦) નામનો યુવક ફોનીક કલરના કારખાનામાં લોખંડની ઘોડી પર ચઢીને સફાઇ કામ કરતા પડી જતા માથાને ભાગે ઇજા થતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે લાવતા ચાલુ સારવાર દરમીયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર