મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ આરોપીઓને રોકડા રૂ. ૯૭,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. એ પકડી પાડયા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની બદી સદંતર નેસ્ત નાબૂદ કરવા સુચના કરેલ હોય જે અંગે સુચના કરતા મોરબી એલસીબી પોલીસ સ્ટાફના કાર્યરત હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને સયુકત રાહે ખાનગી બાતમી મળેલ જેના આધારે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરતા આરોપી પ્રવિણભાઇ અંબારામભાઇ પટેલ, વિશાલ વલમજીભાઇ પટેલ હાર્દિકભાઇ હરેશભાઇ પટેલ રહે બધા મોરબી વાળાઓને ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા રોકડા રૂ. ૯૭,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.
આ યોજના અંતર્ગત શેરી ફેરી પ્રવૃતિ કરતાં લોકો આર્થિક મદદ માટે બેક દ્વારા લધુ ધિરાણ આપવામાં આવશે
મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે પી. એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયા પોતાની આજીવિકા વધારી શકે તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી. એમ....
મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીના રોડનું પેચવર્ક કરવા બાબતે સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી હતી જે રજૂઆત ફળતા રોડની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા નારણકા અને માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગોર ખીજડીયા થી નારણકા થી માનસર...