મોરબી નિવાસી કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયાનુ દુઃખદ અવસાન
મોરબી: મૂળ બિલીયા ગામના વતની અને હાલ મોરબીમાં કુંભાર શેરીમાં રહેતા કેશવજીભાઇ અમરશીભાઈ સાણંદીયા (ઉ.વ.૬૧) નુ તા. ૨૪-૦૯-૨૦૨૪ ના રોજ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
તેમનુ સદગત બેસણું તા.૨૬-૦૯-૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે જનકનગર વાવડી રોડ પટેલ વાડી સામે મોરબી ખાતે રાખેલ છે.
નોંધ:- લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લિ.
ભગવાનજીભાઈ અમરશીભાઈ સાણંદિયા મોટા (ભાઈ) મો-૯૮૨૫૭૪૧૫૨૨, શૈલેષ ભગવાનજીભાઈ સાણંદિયા (ભત્રીજા) મો-૯૮૭૯૭૫૪૦૨૧, જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા (ભત્રીજા) મો-૭૦૬૯૦૦૦૨૧ .