મોરબી: મોરબી નીવાસી વશરામભાઇ વલમજીભાઈ પૈજાનુ ૮૩ વર્ષની ઉંમરે તા. ૧૨-૦૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગત બેસણું:- તારીખ : ૧૫-૦૪-૨૦૨૪, સોમવારસમય : સવારે ૮ થી ૧૦ કલાકે સ્થળ :- અમારા નિવાસ સ્થાને ૧૦૨, અંજની રેસીડેન્સી, નરસંગ મંદિર પાછળ, હિરાસરી રોડ, લક્ષ્મીનારાયણ સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...