Tuesday, June 10, 2025

મોરબી ઓ.આર.પટેલની 11મી પુણ્યતિથી નિમિતે યોજાયેલા મહા રક્તદાન કેમ્પમાં 2 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી પાટીદાર સમાજ બીઝનેસ ક્ષેત્રમાં તો વિશ્વ સ્તરે ડંકો વગાડી રહ્યા છે ત્યારે પાટીદાર સમાજનું ગૌરવ એવા સ્વ ઓ. આર. પટેલની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મહા કેમ્પ યોજાયો હતો જેમાં આજે બે વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે.

જાણીતા સામાજિક ઉત્સાહી અને શિક્ષણવિદ સ્વ. ઓ.આર. પટેલને ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત મોરબી જીલ્લા પાટીદાર સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના 27 વિવિધ સ્થળોએથી 20000+ લોકોએ ભાગ લીધો હતો અને ગ્રુપ રિલેમાં તેમનું રક્તદાન કર્યું હતું અને 18મી ઓક્ટોબર 2023 ના રોજ પટેલ સમાજ વાડી, મોરબી ખાતે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી એ.કે.પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતુ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર