મોરબી: મોરબી આવાસ યોજના, ઈમ્પેક્ટ ફી, ૪૫ ડી, નંદિઘર સહિતના મુદ્દે મોરબી નગરપાલિકાના રીઝનલ કમિશ્નર મહેશ જાની સાથે મોરબી જીલ્લા કોંગ્રેસની ટીમે ચર્ચા કરી હતી.
જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સતિષભાઈ પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
