Sunday, May 11, 2025

મોરબી: પાટીદાર અગ્રણી મહેશભાઈ ભોજાણીનો આજે જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં જમીન મકાન બાંધકામ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવતા સામાજિક ક્ષેત્રે હર હંમેશા આગળ રહી સામાજિક કાર્યો કરતાં તેમજ બાલાજી ગ્રુપનાં અગ્રણી અને સાલસ સરળ સ્વભાવ ધરાવતા મહેશભાઇ ભોજાણીનો આજે જન્મદિવસ છે. આજે મહેશભાઈ ભોજાણી 47 વર્ષ પુરા કરી 48 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી તેમનાં મોં નં 99252 59148 ઉપર જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર