મોરબી : પીપળી રોડ પર નવી બનતી ઇમારતના ત્રીજા માળે થી પડી જતા યુવકનું મોત

પીપળી રોડ પર નવી ઇમારતનું બાંધકામ ચાલતું હોઈ ત્યારે ગઈકાલે સવારે ના અરસામાં ત્રીજા માળે થી પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

પીપળી રોડ પર નવી ઇમારત નું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે ગઈ કાલે ઇમારતના ત્રીજા માળે થી અર્જુનભાઈ છનાભાઈ કોળી ઉ.વ. ૩૦ રહે, મહેન્દ્રનગર વાળા પડી હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમનું મોત નિપજ્યું હતું. બી ડિવિઝન પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img