મોરબી પોલીસે રાજસ્થાનના બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબીમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના ઇસમ વિરુદ્ધ પોલીસે કરેલી પાસા દરખાસ્ત મંજુર થતા આરોપીને પાસા હેઠળ ડીટેઈન કરી સુરત જેલહવાલે કરવામાં આવ્યો છે

મોરબી એલસીબી ટીમને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા હુકમ અન્વયે આરોપી ગોવિંદ પુનાજી કચરાજી મીણા રહે ઉદયપુર જી રાજસ્થાન વાળો વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોય જે ઇસમને પાસા એક્ટ તળે ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img