Friday, July 11, 2025

મોરબી: રેલ દુર્ઘટનામાં દિવગતને અર્પણ કરી શ્રદ્ધાંજલિ ! કીડીયારું પુરી વૃક્ષ વાવેતરનો સંદેશ આપ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પર્યાવરણ પ્રેમી એવા કડીવાર બંધુઓએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અને ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કીડીયારું પૂર્યું હતું.

મોરબીના પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવારે આજે ટ્રેન દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે કીડીયારું પૂરીને પ્રાર્થના કરી હતી. કુલ 51 નાળિયેરમાં કીડીયારું પૂરીને જંગલમાં જમીનમાં ખાડો કરીને 51 જગ્યાએ આ નાળિયેર દાટી દેવામાં આવ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર