બી ડિવિઝન પોલીસ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટે. પાછળના ભાગમાં કબીર આશ્રમ પાસે રેઇડ કરતા ત્યાં ચારેક પત્તા પ્રેમીઓ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી છે. રેઇડ કરતા તેમનું નામઠામ પૂછતા તેઓ
(૧) નુરમામાદભાઇ અભરામભાઇ લઢર (ઉ.વ.૫૦)
(૨) સીદીકભાઇ અભરામભાઇ લઢર (ઉ.વ.૬૧)
(૩) ખતુનબેન વા/ઓ અલીયાસભાઇ હાજીભાઇ ચૌહાણ(ઉ.વ.૪૪)
(૪) સંગીતાબેન વા/ઓ ગોવિંદભાઇ હિરામણભાઇ બોરસે (ઉ.વ.૪૮)
વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. તેમજ તેમની પાસે થી ૪૩૯૦/- ની રોકડ કબજે કરવામાં આવી છે.
મોરબી: મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે આરોગ્ય અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલા વિશેષ પ્રોજેક્ટનો આજે ૮મી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ચોથો મહિનો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
જાણવા જેવું છે કે તા. ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ સંસ્થાએ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની...