મોરબીઃ રાજકીય આગેવાનો અધિકારીઓની મહેનત પર પાણી વળશે? મહાનગરપાલિકા ને ચોખી ના ગ્રામજનો તરફ થી મળી રહી છે ત્યારે ચૂંટણી ના વચનો આપીને રાજકીય આગેવાનો પણ મૂંઝાયા છે વિધાનસભા ની ચૂંટણી દરમિયાન શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તેવી વાતો કરીને મત લીધા બાદ સરકારે તૈયારી દેખાડી પરંતુ હવે ગ્રામવિસ્તાર માં ચોખી ના પાડીને અમારે મહાનગરપાલિકા માં સમાવેશ થવું નથી તેવું કહી રહ્યા છે ત્યારે આજે રાજપર ગામે મળેલી ગ્રામસભામાં પણ મહાનગરપાલિકામાં ન ભળવા નિર્ણય આવ્યો છે