Wednesday, May 21, 2025

મોરબી શહેરમાં મુસ્કાન વેલ્ફર સોસાયટી દ્વારા રંગોત્સવનુ આયોજન કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં તારીખ ૧૭/૦૩/૨૦૨૪ ના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળીના તહેવારના આગમન માટે સરસ રંગોત્સવ ,ગાયન, અને નૃત્ય સાથે રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધાએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો.

ક્રિષ્ન રાધા સાથે ફૂલોની હોળી રમવામાં આવી હતી. તે સિવાય selfi corner ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેલ્ફી કોર્નરમાં બધાયે પોતાના ફોટા લયી આ પલોને યાદગાર બનાવી લીધી હતી. અંતે ઇનામ વિતરણ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ દ્વારા મુસ્કાન પરિવાર બધાને એક સાથે રહી તહેવાર ઉજ્જવવા અને હળી મળીને રહેવાનો સંદેશ આપ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર