અશોક કનોજીયા તથા યશસ્વી કનોજીયાંના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાશે
આગામી તારીખ ૦૨-૦૯-૨૦૨૩અને ૦૩-૦૯-૨૦૨૩ નાં રોજ બે દિવસીય શિબિર યોજાશે જેમાં શરીર સંતુલન કરી રોગ કઈ રીતે મટાડી શકાય તે માટે માહિતી આપવામાં આવશે
આ શિબિર મોરબીનાં વિનાયક હોલ,સમય ગેટ પાસે સનાળા રોડ ખાતે યોજાશે અને તેના માટે ભરતભાઈ -૯૯૨૫૬ ૭૧૪૨૯, અશોકભાઈ – ૯૮૨૫૦ ૩૪૯૩૨, યશસ્વીભાઈ – ૯૨૬૫૭ ૩૪૯૧૫ નંબર પર રિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
