મોરબી તાલુકાના ચક્રવાત ન્યૂઝના પત્રકાર અને મૂળ મોરબીના વિરપરડા ગામના વતની જીતુભાઇ બી. સાદરીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે સરળ સ્વભાવ ધરાવતા જીતુભાઇ સાદરીયાના જન્મદિન નિમિત્તે તેમના સગા સંબંધીઓ તથા મિત્ર વર્તુળ તરફથી ફોન નં:-96388 60260 પર તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે ત્યારે મોરબી તાલુકાના ચક્રવાત ન્યૂઝના સાથી પત્રકાર જીતુભાઇ સાદરીયાને મોરબી ચક્રવાત ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.
