આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારના વિદ્યુત નગર મફતિયાપરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી દરમિયાન પોલીસને જુગાર રમતા રોપી
(૧) કિશનભાઇ સવજીભાઇ કુંવરીયા
(૨) વિજયભાઇ રમેશભાઇ ગૈાસ્વામી
(૩) સુનિલભાઇ દિપકભાઇ મોરવાડીયા
(૪) શનીભાઇ ઉર્ફે ચનો મનુભાઇ કગથરા
(૫) અશ્વિનભાઇ ગંગારામભાઇ જોટાણીયા
(૬) સુરેશગીરી સુખદેવગીરી ગૈાસ્વામી મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડવામાં આવ્યા છે તથા તેમની પાસેથી રોકડા રૂ.૬,૫૬૦/- કબજે કરવામાં આવ્યા છે.
મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો...