મોરબી: મોરબી જીલ્લામાં માહિતી વિભાગમાં ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ ડી. શનાળીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તેમજ કુટુંબીજનો તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે ચક્રવાત ન્યુઝની ટીમ તરફથી પ્રવિણભાઈને જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.
