મોરબી: મોરબી જિલ્લા પંચાયતની ખાખરેચી સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પરેજીયાનો આજે જન્મદિવસ છે ત્યારે જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મહેશભાઈ પરેજીયાને ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.
