મોરબી સરકીટ હોઉસ ખાતે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ કારોબારીની મીટિંગ યોજાઈ હતી.
જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ કારોબારી મીટિંગમાં સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ આવતા વર્ષે આવતી લોકસભાની ચુંટણી પૂર્વે વિવિધ કાર્યક્રમો થકી વધુમાં વધુ યુવાનો ને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...
મોરબીના માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૨ માં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા નામના વૃદ્ધ પોતાના ઘર બહાર માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા...