Thursday, May 1, 2025

મોરબીમાં અજાણી લાશની ઓળખ મેળવવા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોઈ જાણકારી મળે તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉમર વર્ષ આશરે ૪૦ વર્ષ વાળો તા-૨૮/૦૪/૨૦૨૫ ના બપોર ના ૧૩:૧૦ કલાક પહેલા મોરબીના લગ્ધીરપુર રોડ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈપણ કારણસર મરણ જતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવી જેની લાશને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

મરણજનાર વ્યક્તિના નામની કે તેના સગા-સબંધી કોઈની ઓળખ ન થઈ હોવાના કારણે તેના અંગે કોઈને જાણકારી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬૨૬૦૬૬ અથવા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલના મોબાઈલ નંબર ૯૦૧૬૩૮૮૮૧૯ નો સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર