Thursday, May 22, 2025

મોરબીમાં આર્યા મેડિકલ સ્ટોરમાથી 1.70 લાખની રોકડ રકમની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સવાસર પ્લોટ શેરી નં -૧૨ ગોકુલ હોસ્પિટલમાં આર્યા મેડિકલ સ્ટોરમાં ટેબલના ખાનામાંથી તસ્કરોએ રોકડ રકમ રૂ. ૧.૭૦ લાખની ચોરી કરી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયા સર્કલ નજીક ધ્યેય એપાર્ટમેન્ટ ગોકુલ મથુરા દલવાડી ચોકડી વૃંદાવન સોસાયટીની સામે રહેતા વિમલભાઈ જેરામભાઈ બોડા (ઉ.વ.૩૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૦૩-૨૦૨૪ ના રાત્રીના અરસામાં અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીની હોસ્પીટલમા ગેરકાયદેસર પ્રવેશ કરી ડોકટરની ઓફીસમાથી ચાવી મેળવી મેડીકલ સ્ટોરના દરવાજાનો લોક ખોલી મેડીકલ સ્ટોરમા ગેરકાયદેસર પ્રવેશ કરી ટેબલના ખાનામા રાખેલ રોકડ રૂપીયા.૧,૭૦૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હતા જેથી આ બનાવ અંગે ભોગ બનનાર વિમલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦, ૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર