Thursday, March 19, 2026

મોરબીમાં બાલાજી યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં મહાવીર સોસાયટી ચોકમાં, રવાપર રોડ ખાતે આવેલું બાલાજી યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા. ૦૭ સપ્ટેમ્બરના અને વિસર્જન તા.૧૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.દર્શનનો સમય:સાજે ૭:૦૦ થી ૧૧:૦૦

આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા બાલાજી યુવા ગ્રુપ આયોજત ગણેશ મહોત્સવ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વધુ જુઓ

તાજા સમાચાર