(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી: સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે આજે ખુશખબર છે. ભાઈ કા અડ્ડાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં એક ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. તો આ ઓફર્સનો લાભ જરૂર લ્યો.
ભાઈ કા અડ્ડા નાસ્તા હાઉસ એ એક એવી જગ્યા છે. જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવતો નાસ્તો મળી રહે છે. ભાઈ કા અડ્ડા (નાસ્તા હાઉસ)ની ફેમસ આઈટમ લોકો વધુ પસંદ કરતાં હોય છે. ત્યાંના વડાપાઉં, બર્ગર, સમોસા, દાબેલી, મેગી , સેન્ડવીચ અને ફ્રાઈસ, શેઇક, દાળ પકવાન જે આખા મોરબીનો યુનિક ટેસ્ટ છે. અહીં મિત્રો તથા ફેમિલી સાથે બેસીને નાસ્તાનો આનંદ માણી શકો છો.
ત્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક શોપ નં -1 , શુભ કો. હબ, દેવુભાઈ પુરી શાક વાળા શોપીંગમા ,શીવ લિક કોમ્પલેક્ષની બાજુમાં આવેલ “ભાઈ કા અડ્ડા” (નાસ્તા હાઉસ) ને આવતી કાલે ત્રણ વર્ષ પૂર્ણ થતાં તા.૧૯-૦૧-૨૦૨૫ને રવિવાર ના રોજ એક દિવસ માટે ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં આલુ ટિક્કી બર્ગર અને બોમ્બે વડાપાઉં માં બાય વન ગેટ વન ફ્રી ઓફર રાખવામાં આવી છે. ઓફર પાર્સલમાં લાગુ પડશે નહીં. તેમજ વધુ માહિતી માટે મો:-95120 95420 પર સંપર્ક કરો.
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...