મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત 

મોરબીના લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે રીષભનગરમા રહેતા ગીરીરાજસિંહ લખુભા ઝાલા (ઉ.વ.૩૮) નામનો યુવક લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો થતા સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img