Friday, August 8, 2025

મોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા પકડાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલાને રોકડા રૂપિયા ૧૦,૩૬૦ નાં મુદામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સેજલબેન અશોકભાઇ ભીમજીભાઇ પનારા (ઉ.વ.૪૨) રહે. નિરવપાર્ક પંચાસર રોડ મોરબી, ગીતાબેન પ્રવિણભાઇ કાંતીલાલ પોપટીયા (ઉ.વ.૫૪) રહે. વોરાબાગ સામાકાંઠે મોરબી, ભારતીબેન કૈલાશભાઇ કરશનભાઇ ડાંગર (ઉ.વ.૪૨) રહે. યમુનાનગર મોરબી, સોનલબેન જયસુખભાઇ જ્ઞાનગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૮) રહે. મહેન્દ્રાપરા માધાપર મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૧૦,૩૬૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર