Friday, May 17, 2024

મોરબીમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીની યમુનાનગર શેરી નં -૦૩ માં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીની યમુનાનગર શેરી નં -૦૩ માં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલા અંજુબેન લીલમદાસ રામાનુજ ઉ.વ.૪૦ રહે. દરબારાગઢ ખોખાણીશેરી, જરીનાબેન સલીમભાઇ સુમરા ઉ.વ.૩૪ રહે. કાલીકા પ્લોટ શેરી નં.૫ મોરબી, જયશ્રીબેન દિલીપભાઇ સારલા ઉ.વ.૪૦ રહે. યમુનાનગર શેરી નં.૩ મોરબી, લીલાબેન દેવજીભાઇ માલકીયા ઉ.વ.૫૦ રહે. ઘુટુ ગુંદિવાળી શેરી તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૦૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર