Sunday, July 27, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 55 બોટલો ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૫ બોટલો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ આરોપી મોસીનભાઈ જુમાભાઈ માલાણીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૫૫ જેની કિંમત રૂ.૨૧૬૭૦ નો મુદામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સાજીદ કાદરભાઈ લધાણી તથા મોસીનભાઈ જુમાભાઈ માલાણી રહે. બંને વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ મોરબીવાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર